Privacy Policy
Privacy Policy (ગોપનીયતા નીતિ):
આપની ગોપનીયતા અમારી પ્રાથમિકતા છે.
માહિતી સંગ્રહ: અમે માત્ર ઓર્ડર અને ડિલિવરી માટે જરૂરી માહિતી મંગાવીએ છીએ, જેમ કે નામ, ફોન નંબર, અને સરનામું.
માહિતીનો ઉપયોગ: તમારી માહિતી ઓર્ડરની પ્રક્રિયા અને કેટલીકવાર ઓફર કે અપડેટ માટે વપરાશે.
માહિતી શેર કરવી: અમે તમારી માહિતી ત્રીજા પક્ષ સાથે શેર કરતા નથી સિવાય કે ડિલિવરી અથવા કાનૂની જરૂરીયાત માટે જરૂરી હોય.
માહિતી સુરક્ષા: અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લઈએ છીએ.
તમે કઈ રીતે સંપર્ક કરી શકો: ગોપનીયતા સંબંધિત પ્રશ્નો માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો